તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:નિઝર વાંકા ચાર રસ્તાના જુગાર ધામ પર રેડ કરતા બે પકડાયા

નિઝરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી એલ. સી. બી અને નિઝર પોલીસ દ્વારા નિઝરના વાંકા ચાર રસ્તા પર પતરાવાળા શેડમા મુંબઈથી નીકળતા વરલી મટકાના અંકો ઉપર જુગાર રમાડવા આવતા હતો, જેમાં તાપી એલ.સીબી અને નિઝર પોલીસ દ્વારા અચાનક રેડ કરતા વરલી મટકા જુગાર રમાડનારા બેને ઝડપી પાડ્યા હતા અને એક ફરાર થઇ ગયો હતો. જેઓને વોન્ટેડ જાહેર કર્યો હતો. વરલી મટકા જુગાર રમાડનારા ઈસમો પાસેથી કાગળ પર પેનથી લખેલા 2965 અને બે મોબાઈલ જેમની કુલ રકમ 1000 કુલ મળીને 3965નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પકડાયેલા આરોપી
અનિલ પાડવી (રહે.,ધમડાઈ, નંદુબાર) અને દિલીપ પાડવી (રહે., વાંકા નિઝર, તાપી) તેમજ ફરાર ઈસમ શાંતુભાઈ પાડવી (રહે., અંતરલી નિઝર જિલ્લા તાપી)

અન્ય સમાચારો પણ છે...