તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુ દવાખાનની એમ્બ્યુલન્સ:નિઝરમાં રખડતી ગાયની તબિયત લથડતા 1962 દ્વારા સારવાર કરવામાં આવી

નિઝર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

નિઝર તાલુકાના મુખ્ય મથકે આજરોજ એક રખડતી ગાયની તબિયત અચાનક લથડતા ગાય બેભાન થઈને જમીન પર પડી ગઈ હતી. ત્યારે સ્થાનિક જાગૃત વ્યક્તિ ગાયને બેભાન હાલતમાં જોઇને તાત્કાલિક હેલ્પ નંબર 1962 પર ફોન કરી જાણ કરતા ફરતુ પશુ દવાખાનની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ હતી અને ગાયની સારવાર કરી હતી. ગુજરાત સરકાર દ્વારા મૂંગા પશુ પક્ષી જીવોની સારવાર માટે હેલ્પ લાઇન 1962 નંબરની મોબાઇલ એન્બુલન્સની સુવિધા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...