તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:મેઘરાજાને રીઝવવા કુકરમુંડાના મોરંબાના લોકોએ પૂજા કરી અને સાંજેે ધોધમાર વરસાદ

નિઝરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુકરમુંડા તાલુકાના મોરંબા ગામના લોકોએ આજે મેઘરાજાને રીઝવવા માટે ગામની સીમમાં જઈ આદિવાસી પરંપરાગત રીતે પૂજા અર્ચના કરી હતી. જે બાદ સાંજના સમયે વાદળોના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...