તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:નિઝર PHCમાં આઉટસોર્સ કર્મીઓને 3 મહિનાથી પગાર ન મળતા હડતાળ

નિઝર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નિઝરના આરોગ્ય કેન્દ્ર ખાતે  આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા. - Divya Bhaskar
નિઝરના આરોગ્ય કેન્દ્ર ખાતે આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા.
  • અગાઉ તાપી જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી પણ હજુ પગાર મળ્યો નથી

નિઝર PHC ખાતે ફરજ બજાવતા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓને છેલ્લા 3 માસથી પગાર ન મળતાં આરોગ્ય કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતર્યા છે. પગાર ન થાય તો કામગીરીથી દૂર રહ્યા હતા. વિશ્વ એન્ટરપ્રાઈઝના કોન્ટ્રાકટ બેઝ પર નિઝર CHC અને PHC ખાતે ફરજ બજાવતા વર્ગ 3 અને વર્ગ 4 ના આરોગ્ય કર્મચારીઓને છેલ્લાં ત્રણ માસથી પગાર ન મળતાં આરોગ્ય કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતર્યા છે. કોરોનાં મહામારીના સમયમાં કોરોના વોરિયર્સ તરીકે ઉમદા કામગીરી કરી રહ્યા છે, જ્યારે આ કોરોના વરિયર્સને છેલ્લાં ત્રણ માસથી પગાર ન મળતા પોતાના પરીવારનુ ગુજરાન ચલાવવા મુશ્કેલી પડતા આખરે આ કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો