તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:આજીવિકાથી વંચિત સામાન્ય પ્રજાજનોને સહાય આપવા માંગ, મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી

નિઝરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ત્રણ મહિનાથી મહામારી વ્યાપક બની છે. સમગ્ર ધંધા-ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આજીવિકા બંધ થઈ ગઈ હોવાને કારણે નિર્વાહ કરવાનું કપરું છે. જેથી આજીવિકાની વંચિત સામાન્ય પ્રજાજનોને સહાય આપવા માટે મંગળવારના રોજ તાપી જિલ્લાના છેવાડાના નિઝર અને કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નિઝર કુકરમુંડા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...