તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેળો રદ:અક્કલકુવાનો સુપ્રસિદ્ધ કાલિકા માતાનો મેળો આ વર્ષે રદ કરાયો

નિઝર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લામાં આવેલા અક્કલકુવા તાલુકામાં દર વર્ષે મહાશિવરાત્રી પહેલા કાલિકા માતાના મંદિર પાસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ડુંગર વિસ્તારમાંથી અને અન્ય વિસ્તારોમાંથી અસંખ્ય લોકો મેળામાં આવતા હોય છે.

મેળામાં ઘરવખરી સાધનો, ખેતરમાં ઉપયોગી સાધનો અને અન્ય ઉપયોગી વસ્તુઓ મળતી હોવાથી મેળામાં દર વર્ષે ખૂબ મેળાવડો જોવા મળતો હતો અને લોકો કાલિકા માતાજીના દર્શને આવે છે. પરંતુ આ વર્ષે મહામારીને ધ્યાને લઈ અક્કલકુવા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શિંત્રે દ્વારા મેળા અંગે મીટિંગ યોજાય હતી. જેમાં મહારાષ્ટ્ર સરકારના નિર્દેશ અનુસાર ષે કોરોના મહામારીના કારણે આ વર્ષનો કાલિકા માતાનો મેળો રદ કરવાનો નિર્ણય લેવાયો છે. મંદિરના ઉપ પ્રમુખ પૃથ્વીસિંગ દાદા પાડવી, મંદિરના આયોજક ભાઉ રાણા, સોરાપાડાના ઉપ સરપંચ ભીમસિંગ દાદા તડવી ે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો