તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાહત:વ્યારાના નિવૃત શિક્ષક 10 વર્ષથી વિનામૂલ્યે જવારાનું વિતરણ કરે છે

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શાંતિલાલભાઈ પ્રેમાભાઈ પટેલ જેઓ હાલ નિવૃત શિક્ષક અને સક્રિય ખેડૂત તરીકે કામગીરી કરે છે. સેવાકીય કામ કરતાં શાંતિલાલભાઈ 10 વરસથી બાળાઓને વિનામૂલ્યે ગોરમાના વ્રતમાં ઉપયોગી જવારાનું  વિતરણ કરે છે. આ વર્ષે પણ તેમણે 100 જવારા વાવ્યા છે. જે માટે બાળાઓએ અગાઉથી તેમને નામ નોંધાવવાનો હોય છે. તેઓ પોતાના ખેતરમાં જ્વારાના બીજ વાવી ઉગાડે છે અને વિનામૂલ્યે વિતરણ કરે છે. વ્યારામાં સેવાકીય કામગીરીના કારણે લોકોમાં રાહત થઇ રહી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો