તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાબૂમાં:તાપી જિલ્લો કોરોના મુક્તિ તરફ, એક્ટિવ કેસ માત્ર 1; શુક્રવારે કોરોનાનું ખાતુ પણ ન ખુલ્યું

વ્યારાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લામાં શુક્રવારે એક પણ કેસ ન નોંધાવા ઉપરાંત 1 દર્દી રિકવર થતાં હવે માત્ર 1 જ કેસ એક્ટિવ છે.તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવ નો એકપણ નવો કેસ નોધાયેલ નથી, જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.પાંચમી ફેબ્રુઆરી નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ નો એકપણ નવો કેસ નોધાયેલ નથી. જેને લઈ આરોગ્ય તંત્ર એ રાહત નો શ્વાસ લીધો છે.

આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 891 કેસો નોંધાયા છે, વધુ 1 દર્દી સાજો થતા રજા આપવામાં આવી છે, અત્યાર સુધી કુલ 850 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, કોરોના ટેસ્ટ માટે 326 સેમ્પલ લેવામાં આવ્યા છે. જીલ્લામાં માત્ર 1 કેસ એક્ટીવ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો