તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણુક:વાલોડ ભાજપ પ્રમુખ તરીકે પુનઃ ટિંકલભાઈ પટેલ

વ્યારા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાલોડ તાલુકાના ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે અગાઉની કામગીરીને ધ્યાનમાં લઈને ટિંકલભાઈ પટેલની નિમણૂક કરતા આનંદની લાગણી છવાઈ છે. લોકસભા વિધાનસભામાં ભાજપના સંગઠનમાં કરેલી કામગીરીને ધ્યાનમાં રાખીને પુનઃ નિમણૂક કરી છે. તાલુકાના ભાજપના સંગઠનમાં પ્રમુખ ગત દિવસોમાં કોરોનાને પગલે વિલંબ થઈ રહ્યો હતો તેનો હવે અંત આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો