તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:સરકારી કચેરીમાં અટવાતા અભણ વૃદ્ધાના કામો પ્રાંતે કરાવી આપ્યા

વ્યારા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વ્યારા નગર ખાતે આવેલી પાનવાડી કચેરીમાં કપુરા ગામના 75 વર્ષીય ઝીણીબેન વિવિધ દસ્તાવેજી પુરાવા માટે સમજના અભાવે આમતેમ અટવાયા કરતા હતા. જે બાબત વ્યારા પ્રાંત અધિકારી હિતેશભાઇ જોષીને નજરે ચડતા તાત્કાલિક મહિલા પાસે જઈ સમસ્યા જાણી પોતાની ગાડીમાં બેસાડી અને મામલતદાર કચેરીએ લઇ જાય તાત્કાલિક તેમના વિવિધ જરૂરી પુરાવા અને સુધારો કરાવી ગણતરીના સમયમાં ઉપલબ્ધ કરાવી દીધા હતા અને વૃદ્ધ મહિલાને ગાડીમાં તેમના ઘરે મોકલી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો