તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દારૂનો નશો કરી ફરતા વ્યારાના યુવકની અટક

વ્યારા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વ્યારાના નવા ઢોળીયાવાડ વિસ્તારમાં એક ઈસમ દારૂના નશામાં ફરી રહ્યા હોવાની વ્યારા પોલીસને જાણ કરતા પોલીસે આરોપી ઈસમની અટક કરી હતી. વ્યારા પોલીસ સ્ટેશનના માણસોને ટેલિફોનિક ફરિયાદ મળી હતી. જે આધારે વ્યારા નગરના નવા ઢોળીયાવાડ વિસ્તારમાં રહેતા સંદીપભાઈ રાઠોડ નામના ઈસમને નશો કરેલી હાલતમાં ઝડપી પાડી જેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો