તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પિતાએ ઘાસચારાના રૂપિયા માંગતા દીકરાએ માર માર્યો

વ્યારા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વ્યારા ના સરેયા ગામે રહેતા એક પરિવારમાં પશુ ના ઘાસચારાના રૂપિયા માંગવા બાબતે ઝગડો થતા મારામારી થઈ હતી.પિતા એ ઘાસ ચારા ના ખર્ચા ના રૂપિયા માંગતા પુત્ર નો પિતા પર હુમલો ની ફરિયાદ નોંધાઇ હતી. સરેયા ગામે રહેતા સુરેશભાઈ ગામીત તેના પરિવાર સાથે રહે છે.પશુપાલન કરી જીવન ગુજારે છે.

આજ રોજ સુરેશભાઈએ તેમના પુત્ર સુજીત પાસે ગાયના ઘાસ ચારાના ખર્ચા પેટે રૂપિયા માગ્યા હતા. જે બાબતે પુત્ર સુજીતભાઈ ગામીત ઉશ્કેરાઈ જઇ પિતાના માથાના ભાગે લાકડાના સપાટા મારતા સુરેશભાઈને ઇજા પહોચી હતી. ઇજાગ્રસ્તને વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વ્યારા પોલીસે પિતાની ફરિયાદ લઈ પુત્ર સામે કાર્યવાહી હાથ ધરી છે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો