તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:વ્યારામાં નશો કરી બાઇક ચલાવનાર પકડાયો

વ્યારા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં વ્યારા તાલુકામાં કાકરાપાર પોલીસ ઇન્દુ બ્રિજ પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન વ્યારા માંડવી રોડ પરથી ઇન્દુ ગામે રહેતા સ્નેહલભાઈ ગામીત બાઇક (GJ26 Q5772) પર નશો કરી બાઇક ચલાવી રહેતા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસ કર્મી રાકેશભાઈ ભીમસિંગભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો