તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:બાઈક ઝાડ સાથે અથડાતાં ચાલકનું મોત નીપજ્યુ

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્યારા તાલુકાનાં ડોલારા ગામે ડુંગરી ફળિયામાં રહેતાં રાજેશભાઈ મનાભાઇ ગામીત( 35) નાઓ રવિવારે પોતાની બાઈક નંબર (GJ-26Q. 1633) લઇ ને અંગત કામે વ્યારા તાલુકાના બાલપુર ગામે ગયાં હતા. તેઓ સાંજે 7:30 કલાકના અરસામાં બાઈક પર ઘરે પરત થઇ રહ્યાં હતા. ત્યારે બાલપુર રોડ પર આવેલ કપડવણ ગામે જી.ઈ.બી.સબ સ્ટેશનની સામે રાજેશ ગામીતે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, અને રોડની સાઇડ વૃક્ષમાં બાઈક અથડાઇ હતી. જેના કારણે તેઓ જમીન પર પટકાતાં માથેના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેમાં તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સરજીભાઈ ગામીતે ફરિયાદ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો