તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:વ્યારા કૃષિવિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈને ખેડૂતોને કિચન અંગે માહિતી આપતા તાપી જિલ્લા કલેક્ટર

વ્યારા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેતા કલકેટર. - Divya Bhaskar
વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેતા કલકેટર.
  • ઉપસ્થિત ખેડૂતોને ગો આધારિત ખેતી અંગે પણ માહિતી આપવામાં આવી

વ્યારા નગર ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા તાપી જિલ્લા કલેકટર આર.જે હાલાણી એ મુલાકાત લીધી હતી અને કેવીકે મા બનાવેલા કિચન ગાર્ડન અને ગો આધારિત ખેતી બાબતે મુલાકાત લીધી હતી. સાથે ઉપસ્થિત ખેડૂતો સાથે ખેતી લક્ષી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતુ.

વ્યારા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરકાર ખેડૂતોના વિવિધ કૃષિલક્ષી તાલીમ આપવામાં આવે છે.તાપી જિલ્લાના ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવે છે આજરોજ તાપી જિલ્લા કલેકટર આર.જે હાલાણી દ્વારા વ્યારામાં આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હતી, જ્યાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો સી. ડી. પંડયા દ્વારા કેન્દ્રના કાર્યક્ષેત્રની બાબતની વાતો કરી હતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બનાવેલા કિચન ગાર્ડન અંગે કલેકટરને માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ ત્યાં 50 ખેડૂતોને બોલાવ્યા હતા. જેમની સાથે તાપી કલેકટર દ્વારા ગૌ આધારિત ખેતી અંગેની ડેમો સ્ટેશન નિહાળવાની સાથે કલેકટર દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે જાણકારી મેળવી તેમણે કૃષિની યોજનાઓ બાબતે માહિતી આપી હતી. કેવિકેમાં ડો.પંડ્યાએ ખેડૂતોને ગો આધારિત ખેતી અને કિચન ગાર્ડન અંગે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો