તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:તાપી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ વેક્સિન લીધી

વ્યારાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેક્સિન લો અને સુરક્ષિત બનો : હર્ષદ પટેલ

તાપી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલે આજરોજ કોરોના વેકસીનનો ડોઝ લઈને લોકોને સંદેશો આપ્યો હતો કે વેક્સિનની સુરક્ષિત છે. જિલ્લામાં વેક્સિનેશન દરમિયાન આરોગ્ય કર્મીઓ તથા પોલીસ ખાતાના વિભાગને કોરોનાકાળ દરમિયાન સમાજની સુખાકારી અને લોકોની સુરક્ષા માટે ખડેપગે પોતાની ફરજ બજાવવા બદલ તેમણે વેક્સિનના ડોઝ અંગે પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

સાથે ગ્રામ્ય ક્ષેત્રે સીધા સંપર્કમાં રહી કાર્ય કરતા આશા વર્કરો તથા આંગણવાડીની બહેનો પણ કોરોના સામેના જંગમાં પહેલા પોતે સુરક્ષિત બને તે પણ ખૂબ જરૂરી છે. ડો. હર્ષદ પટેલે પે કહયું હતું કે મેં પણ કોરોના વેક્સિન લીધી છે. તેની હજુ સુધી મને કોઈ આડઅસર થઇ નથી. આમ તેમણે .‘વેક્સિન લો, સુરક્ષિત થાઓ ’ ના સૂત્ર સાથે સંદેશ પાઠવતા વેક્સિન અંગે કોઈ પણ પ્રકારની અફવાથી દૂર રહેવા માટે અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો