તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અટકાયત:કરંજખેડ ગામેથી દારૂની 50 બાટલી સાથે એકની અટક

વ્યારા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડોલવણ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં દારૂની હેરાફેરીની બાતમીના આધારે એલસીબીએ કરંજ ખેડ ગામમાં એલસીબી દ્વારા વોચ ગોઠવાઇ હતી. ઉપલાફલીયામાથી મહેશભાઈ નગીનભાઈ ચૌધરી વિદેશી દારૂની બોટલ નંગ 50 સાથે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું હતું અને એકને શૈલેષ જશવંત ગામીત બાલપુર મોટી ડુંગળી ફલીયામા વ્યારાના ને વોન્ટેડ જાહેર કર્યો છે

અન્ય સમાચારો પણ છે...