તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રોંગ સાઇડ બાઈક ચલાવનાર સામે કાર્યવાહી

વ્યારા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્યારા પોલીસ સ્ટાફના માણસો ટીચકપુરા ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન વ્યારાના દાદરી ફળિયા વિસ્તાર માં રહેતા ઇમરાન રાઈન નામનો ઈસમ પોતાની કબ્જાની મોટર સાયકલ રોંગ સાઈડમાં અને ગફલતભરી રીતે હંકારી લાવતા વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શૈલેષભાઈ નુરિયાભાઈની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...