સેવા સપ્તાહ:ભારતીય જનતા પાર્ટી વ્યારા શહેર દ્વારા ચશ્મા વિતરણ કાર્યક્રમનું આયોજન

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટી વ્યારા શહેર દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત મફત આંખ નિદાન કેમ્પ તથા ચશ્મા વિતરણ કાર્યક્રમનું આયોજન 19/09/20ને વાર શનિવારે સવારે 9થી બપોરે 12 કલાક સુધી યોજાશે. વ્યારાના સતકેવલ મંદિર જૂનું ધોડીયાવાડ વ્યારા જિલ્લા તાપી ખાતે રાખવામાં આવેલું છે. તો તે નિશુલ્ક કેમ્પનો લાભ લેવા જાહેરજનતાને વ્યારા ભાજપ સંગઠન પ્રમુખ કુલીનભાઈ પ્રધાને હાર્દિક આમંત્રણ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...