કોરોના અપડેટ:તાપીમાં બુધવારે કોરોનાના માત્ર 9 કેસ,18 રિકવર થયા

માયપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ જિલ્લામાં કોરોનાના 124 કેસ એક્ટિવ

તાપી જિલ્લા ગતરોજ 11 કેસ નોંધાયા હતા. જે બાદ બુધવારે બે ઘટીને એટલે 9 કેસો થયા છે. કોરોના તાપી જિલ્લામાં ગતરોજ 11 થી ઘટીને આજે 9 જેટલા દર્દીઓ આવ્યા છે હાલના તબક્કે ત્રીજી લહેરને કાબૂમાં લીધી હોવાનું આજના આંકડા પરથી માની શકાય, આજરોજ તાપી જિલ્લામાં 9 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં વ્યારા નગર અને તાલુકામાં આજે 4 કેસ, કુકરમુંડા તાલુકા 1, વાલોડ તાલુકા 1 અને સોનગઢ તાલુકામાં 3 દર્દીઓ મળી કુલ 9 પોઝિટિવ આવ્યા છે.

આજ રોજ 4 મહિલા, 2 પુરુષ,2 કિશોર અને 1 કિશોરી સાથે કુલ 9 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા, તાપી જિલ્લામાં આજરોજ જિલ્લા નવા 9 સાથે જિલ્લામાં સારવાર હેઠળ કુલ 124 કેસો થયા છે, આજરોજ સારવાર લેનાર સંક્રમિત દર્દી પૈકી 18 દર્દીને રજા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...