તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:તાપી જિલ્લામાં કોરોનાનો 1 માત્ર કેસ વ્યારામાં

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના તક્ષશીલા એપાર્ટમેન્ટમાં સુરતી બજાર ખાતેના 46 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 854 થયો છે.

અત્યાર સુધી 802 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે તાપી જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 288 સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે હાલમાં 11 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો