તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:કુકુરમુંડા અને નિઝર તાલુકા પં. બેઠક પર ફોર્મ ભરાયા

વ્યારા21 દિવસ પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લા ખાતે તાપી જિલ્લા પંચાયત અને સાત તાલુકા પંચાયત માટે આજે 218 ફોર્મ વિતરણ થયા હતા ગુરૂવારના ચોથા દિવસે જિલ્લા પંચાયત અને નગરપાલિકા પાલિકામાં એકપણ ફોર્મ ભરાયા ન હતા. જ્યારે નિઝર તાલુકા પંચાયતમાં એક ફોર્મ ભર્યું હતો.

તાપી જિલ્લા પંચાયત ખાતે 28 બેઠકો અને સાત તાલુકા પંચાયતની 124 બેઠકો અને વ્યારા નગરપાલિકાની 28 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. તાપી જિલ્લા ખાતે ભાજપ દ્વારા જિલ્લા પંચાયત અને સાત તાલુકા પંચાયતની યાદી બહાર પાડી દેવાઇ હતી જ્યારે કોંગ્રેસ તરફથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી બહાર પડી નહોતી. બુધવારે વ્યારા પાલિકામાં વોર્ડ નંબર સાતના કોંગ્રેસના ઉમેદવારોએ પાલિકામાં ફોર્મ ભરી દેવાયા હતા. જ્યારે ગુરૂવારે તાપી જિલ્લા પંચાયતમાંથી એક ફોર્મ ભરાયું ન હતું. પાલિકામાં પણ એક પણ ફોર્મ ભરાયું ન હતું જ્યારે નિઝર તાલુકા પંચાયતમાં એક ઉમેદવારે ફોર્મ ભર્યું હતો અને કુકરમુંડા તાલુકા પંચાયતમાં એક ઉમેદવારે ફોર્મ ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો