તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:તાપી જિલ્લામાં ગરીબ વિકાસ સંસ્થાથી સાવધાન રહેવા સૂચના અપાઈ

વ્યારા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશ સરકાર દ્વારા જનહિત બેંક સંબંધમાં ગુજરાત સરકારને પણ જરૂરી તકેદારીના પગલા લેવા જણાવાયું છે, જે અંતર્ગત તાપી જિલ્લાના નાગરિકોને ગેરકાયદે ચાલતી ગરીબ વિકાસ સંસ્થા (જનહિત બેન્ક)થી સાવધાન કરતું જાહેરનામું પડયું હતું.વિવિધ રાજ્યમાં ગરીબ વિકાસ સંસ્થા દ્વારા જનહિત બેંકના નામે નાણાંકીય વ્યવહારો કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવ્યું છે તથા આ સંસ્થા દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી નાણાંકીય વ્યવહારો કરવા માટે કોઈ પણ બેંકિંગ લાયસન્સ મેળવેલ નથી.

તેમજ આર.બી.આઈ. પાસેથી આ સંસ્થાને બેંકિંગની કામગીરી માટેનું કોઈ પણ લાયસન્સ આપવાનું બાકીમાં નથી તથા આ સંસ્થા કે બેંકને કોઈ પણ પ્રકારે માન્યતા આપવામાં આવેલ નથી. મધ્યપ્રદેશ સરકાર દ્વારા જનહિત બેંક સંબંધમાં ગુજરાત સરકારને પણ જરૂરી તકેદારીના પગલા લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો