તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:તાપી જિલ્લામાં કોરોનાના કેસ ઘટીને 50ની અંદર આવ્યા

વ્યારા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોમવારે કોરોનાના નવા 44 કેસ સામે 94 રિકવર

તાપી જિલ્લામાં સોમવારે 44 કેસ નોંધાયા હતા.બીજી તરફ રિકવર દર્દીઓ 96 નોંધાયા હતા.સાથે જિલ્લા માં વધુ 03 મોત થતા કુલ મોત ના આંક 127 પર થયો હતો.તાપી જિલ્લા માં કુલ કેસ 2649 નોંધાયા છે. તાપી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી તાપી જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટના રાહત થઈ હતી.

બીજી તરફ હોસ્પિટલોમાં પણ હવે જગ્યાઓ મળી રહેતા દર્દીઓમાં પણ રાહત થઇ હતી સોમવારે તાપી જિલ્લામાં વ્યારાના 14 સોનગઢમાં 12, વાલોડમાં 11, નિઝરમાં 1, અને ડોલવણમાં 6,કેસ થયા છે.કુલ નવા 44 કેસો નોંધ્યા અને 96 દર્દી સાજા થતા આજ દિન સુધી કુલ 1844 દર્દીને રજા મળી છે. તથા એક્ટિવ કેસ 678 છે.

ત્રણ દર્દીના મોત
તાપીમાં નવા કેસની સાથે મોતમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે સોનગઢની મોટી ખેરવાણ પ્રા.શાળાના શિક્ષક (ઉ.52) (રહે. વ્યારા),સોનગઢના ખડક ચીખલીનો પુરૂષ (ઉ.62), અને વ્યારા જનક હોસ્પિ.માં દાખલ વલસાડના ધરમપુરનો 45 વર્ષીય યુવક મળી વધુ 3 દર્દીના મોત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો