તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:ડોલવણ તાલુકા ભાજપ પ્રમુખ પદે હરિ ગામીત રિપિટ

વ્યારા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડોલવણ તાલુકાના ભાજપના સંગઠનમાં પ્રમુખ તરીકે નિમણૂંક ઘણાં સમયથી કોરોનાને પગલે વિલંબ થઈ રહ્યો હતો. જે બાદ તાપી જિલ્લાના સંગઠન પ્રમુખ ડો.જયરામભાઈ ગામીતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મોવડી મંડળ સાથે સંકલન કરી તાલુકાના સંગઠનના પ્રમુખ તરીકે અગાઉની કામગીરીને ધ્યાનમાં રાખીને પુનઃ હરિભાઈ ગામીત નિમણૂંક કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો