તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:આરોપીને કડક સજા કરવા માંગ, જલદ આંદોલનની ચીમકી વીએચપી દ્વારા અપાઇ

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગામની આદીવાસી સમાજની સગીર વયની દિકરી ઉપર દુષ્કર્મ કરનારા સામે લોકોમાં રોષ ઉઠવા પામ્યો છે. સદર અપકૃત્ય કરનાર ઈસમ માથાભારે , ઝનુની તેમજ ગુનાહીત ઈતિહાસ ઘરાવતો ઈસમ છે તેમજ અગાઉ પણ અનેક ગેરકાયેદસરની પ્રવૃતિઓ જેવી કે ચોરી, લાકડાની ગેરકાયદેસર હેરાફેરી, જેવી અનેક ગેરકાનુની પ્રવૃતિઓ સાથે સંકળાયેલો છે. જેથી આરોપીને સખતમાં સખત સજા થાય તેવી કાર્યવાહી કરવાની રજૂઆત કલેક્ટરને કરાઇ છે , અન્યથા અમારે જલદ આંદોલનની ચીમકી વીએચપી દ્વારા અપાઇ છે .

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો