અટકાયત:જોખમી રીતે વાહન ચલાવનારાની અટક

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ્યારા પોલીસે ઉનાઈ નાકા પાસેથી ગફલતભરી રીતે લાઇસન્સ વગર કાર્યવાહી હાથ ધરી હતી. વ્યારા પોલીસ નગરમાં ઉનાઈ નાકા પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન ઉનાઈ તરફથી આવતા અને સુરત રહેતા હરીશ એકનાથ તેગેર (રહે. ક્રિષ્ના નગર લિબાયત સુરત )નામ નો ઈસમ પોતાના કબ્જા નો ભૂરા કલર નોનટેમ્પો નંબર gj5 by5198 લાયસન્સ વગર પુર ઝડપે અને ગફલતભરી રીતે લોકો ની જિંદગી જોખમાય એ રીતે હંકારી રહ્યો હતો.જેના પગલે વ્યારાના પોકો રીંકેશભાઈ તેને અટકાવી પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...