તાપીના સોનગઢમાં બામ્બુનો ઉછેર:બામ્બુુસીતમ વિસ્તારમાં દેશના અલગ રાજ્યના 30 જાતના બામ્બુની ખેતી

તાપી5 મહિનો પહેલાલેખક: સંદિપસિંહ ગોડાદરિયા
  • કૉપી લિંક

તાપી વન વિભાગ વિવિધ પ્રોજેક્ટ થકી જિલ્લાની સુંદરતામાં વધારો કરવાની સાથે સ્થાનિક લોકોની આવકમાં પણ વધારો થાય એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. વ્યારા વનવિભાગના સીંગલખાચ એરિયામાં બામ્બુસીતમ નામનો વિસ્તાર છે. ગુજરાતમાં ફક્ત માનવેલ અને કાટિસ જાતના બામ્બુ છે. વ્યારાના વનવિભાગ દ્વારા બામ્બુ સિતમ વિસ્તારમાં દેશના તમામ રાજ્યમાં જોવા મળતા 30 જેટલા અલગ અલગ જાતિના બામ્બુ રોપવામાં આવ્યા છે. વ્યારા વન વિભાગ દ્વારા તેના પર વિવિધ રિસર્ચ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...