તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:બાળકો ભોજન કરાવી જન્મદિનની ઉજવણી

માયપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાલોડ જૈન સમાજના મિહિરભાઈ શાહના પુત્ર પાર્શ્વનો જન્મ દિવસે વાલોડ નવા ફળિયા બસ સ્ટોપ ખાતે શેરડી કાપણીના મજૂરોના પડાવમાં જઈને 60 થી 70 બાળકો સાથે ભોજન લઈ અનોખી રીતે દીકરાના જન્મની દિનની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...