તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:તાપીમાં 12 દિવસ બાદ કોરોનાએ ફરીથી માથું ઉંચક્યું, વધુ 1 કેસ

વ્યારા11 દિવસ પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લામાં ગત 03 ફેબ્રુઆરીથી કોરોના એક પણ કેસ નોંધાયો ન હતો જે બાદ મંગળવારે એક સાથે ત્રણ કેસ નોંધાયા બાદ બુધવારે ફરી 1 કેસ નોંધાતા કુલ કેસ 928 પર પહોંચ્યા છે.કોરોના ના શરૂઆતના સમયમાં તાપી જિલ્લા કોરોના મુક્ત બન્યો હતો રહ્યો હતો. ત્યારબાદ દર્દીઓ નોંધાતા રહેતા હાલ તાપી જિલ્લામાં 900 થી વધુ કોરોના દર્દીઓ નોંધાય ચુક્યા છે જોકે છેલ્લા 12 દિવસમાં તાપી જિલ્લામાં એક પણ કોરોના દર્દી નોંધાયો ન હતો જેને લઇને તાપી જિલ્લામાં રાહત થઈ હતી.

જોકે ગત મંગળવારના રોજ જિલ્લામાં કોરોના એ ફરી પ્રવેશ કરી લેતા એક સાથે ત્રણ કેસ નોંધાયા હતા જેમાં વ્યારા સાઈનાથ સોસાયટી માં તેમજ બાજીપુરામાં અને વાલોડ તાલુકાના ગોડધા ગામમાં એક દર્દીઓ મળી આવ્યા હતા .જે બાદ બુધવારના રોજ ડોલવણ તાલુકાના વાકલા ગામ માં 20 વર્ષીય યુવતી કોરોના સંક્રમિત બની હતી. જેના પગલે આરોગ્ય વિભાગ ફરી કામકાજમાં જોડાઈ ગયું છે હાલ તાપી જિલ્લામાં કુલ 928 કેસ છે. અને હાલ 4 કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો