તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:માર્ગ પર આડેધડ ગાડી પાર્ક કરનાર સામે કાર્યવાહી

વ્યારા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્યારા નગરમાં કેટલાક સમય થીવાહન ચાલકો માર્ગો પર વાહનો મૂકી દુકાનો અને ઓફિસો ના કામકાજ માટે નીકળી પડે છે.માર્ગો પર વાહનો પાર્ક કરવા માં બાબતે પોલીસે કડક કામગીરી ચાલુ કરી હતી.વ્યારા પોલીસ સ્ટાફ ના માણસો વ્યારા નગર ના મેઈન બજાર વિસ્તાર માં પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન વ્યારા ના કરંજવેલ ગામ ના અર્જુનભાઇ ગામીત નામ ના ઇસમે જાહેર રોડ પર લોકો ને અડચણ ઉભી થાય એ રીતે પોતાના કબ્જા ની ઇકો ગાડી જાહેર રોડ પર ઉભી રાખતા પોકો શૈલેષભાઇ નુરિયાભાઈ ની ફરિયાદ ના આધારે વ્યારા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો