તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભયમ હેલ્પલાઇન:વ્યારામાં વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવતી અભયમ હેલ્પલાઇન

વ્યારા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્યારા નગરના કણજા ફાટક પાસે આશરે 70 વર્ષના વૃદ્ધ મહિલા 2 દિવસથી હોવાની જાણકારી કોઈ હિતેચ્છુએ 181 અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી પીડિત મહિલાને મદદ કરવાની વિનંતી કરી હતી.આ માહિતી મળતા જ વ્યારાની 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન રેસ્ક્યું વાન ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિત મહિલાને મળી તેમની સાથે વાતચીત કરી મહિલા પાસેથી નામ- સરનામુ જાણીને અભયમ ટીમ દ્વારા વ્યારામાં રહેતી તેમની દીકરીના ઘરે સલામત રીતે પહોંચાડીને પરિવારનો મેળાપ કરાવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. નિરાધાર હાલતમાં મળી આવેલ આ વૃદ્ધા ભૂલથી બહાર નીકળી ગયા હતા. 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા તેમના દીકરીને વૃદ્ધ માતાની કાળજી અને યોગ્ય સારવાર કરાવવાની સુચના આપી હતી. આમ અભયમ હેલ્પલાઇન દ્વારા નિરાધાર વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવી ઉલ્લેખનીય કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો