તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અદ્દભૂત નજારો:સૂર્યપુત્રી તાપીના કિનારે આથમતા સૂર્ય અને વાદળોનો અદ્દભૂત નજારો

તાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેઘરાજાએ છેલ્લા ઘણા દિવસથી વિરામ લીધો છે, પરંતુ બપોર બાદ આકાશમાં વાદળોની ફોજ ઉતરી પડે છે અને વાદળછાયુ વાતાવરણ સર્જાય છે. સાંજે સૂર્યનારાયણ આથમવાના સમયે વાદળો વચ્ચે સૂર્યનારાયણની સંતાકૂકડીમાં આકાશમાં સુંદર નજારો સર્જાય છે. કુદરતની આ કળાને જોઈ મન પ્રસન્ન થઈ જાય છે. એવો જ નજરો સૂર્યપૂત્રી તાપીના કિનારે આથમતા સૂર્ય અને વાદળોથી એક અદ્દભૂત મનમોહક વાતાવરણનું સર્જન થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો