તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:બુટલેગરોનો નવો પેંતરો, દારૂની હેરાફેરી કરવા બનાવી અનોખી કોટી

નવાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દારૂની હેરાફેરી માટે માટે બુટલેગરો નવા નવા કીમિયા અપનાવી રહ્યા છે. ત્યારે નવાપુર તરફથી બે ખેપિયાઓ દ્વારા વ્યારા પંથકમાં દારૂ લઈને પસાર થઈ રહ્યા છે એવી બાતમી મળતા વ્યારા પોલીસે ઉનાઈ નાકા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાઇક (GJ.26P.8873) ઉપર બે ઈસમોએ પાઉલ ભાઈ સંજયભાઈ માવચી અને સુનિલ રમેશભાઈ માવચી (બંને રહે.ખેખડા તા. નવાપુર)ને અટકાવી તપાસ કરતા બંનેએ શરિરે પહેરેલી કોટીમાં ચોરખાના બનાવી તેમના શરીરે દારૂની 96 બાટલીઓ બાંધેલી હાલતમાં મળી આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો