તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઉમરકૂઇની આધેડ મહિલા છીરમા ગામેથી મૃત હાલતમાં મળી આવી

વ્યારા24 દિવસ પહેલા
 • કૉપી લિંક

વ્યારા તાલુકાના ઉમરકુઇ ગામમાં રહેતા 50 વર્ષીય જાનુબેન માધુભાઈ ચૌધરી છેલ્લા દસ વર્ષથી આજુબાજુના ગામમાં રખડતું જીવન વિતાવતા હતા. અને સાંજે ફરી ઘરે આવતા રહે છે.

ગતરોજ જાનુ બેન તેમના ઘરેથી નીકળ્યા બાદ પરત ઘરે આવ્યા ન હતા બીજી તરફ છીરમા ગામે કોઈ વૃદ્ધાની લાશ જાણ થતા તપાસમાં મૃતદેહ જાનુબેનનો હોવાનું બહાર આવતા પોલીસે પરિવારને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં શારીરિક અશક્તિના કારણે તેમનું મોત નિપજયું હોવાનું વ્યારા પોલીસનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો