તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવૃત્તિ:વ્યારા પોસ્ટ ઓફિસમાં વિદાય સમારંભ યોજાયો, પોસ્ટમાસ્તરે શાલ ઓઢાડી બહુમાન કર્યું

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે વ્યારા આર. એસ. પોસ્ટ ઓફીસનાં સબ પોસ્ટ માસ્તર નીતાબેન ગામીત એ સ્વૈચ્છીક નિવૃત્તિ લેતા વિદાય સભારંભ નું આયોજન કરાયું હતું. વ્યારાના પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારી નીતાબેન ગામિતએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી, જે વિદાય પ્રસંગે શેહઝાદભાઈ મન્સુરીએ પુષ્પગુચ્છ આપી તથા ભાલચંદ્ર આર. પાટીલ નિવૃત પોસ્ટમાસ્તરે શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. વ્યારાનાં પોસ્ટ માસ્તર નવીનભાઈ ગામીતે સ્મૃતિભેટ અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...