તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનો કહેર:તાપી જિલ્લામાં નવા 9 કેસ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શનિવારે તાપી જીલ્લાના વાલોડમાં 6 કેસ સહિત જિલ્લામાં કુલ 9 કોરોના ના કેસ નોંધાયા હતા. સાથે જિલ્લામાં કેસની કુલ સંખ્યા 525 પર પહોચી છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 27 દર્દીઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધી 418 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 84 કેસ એક્ટિવ છે.શનિવાર નારોજ જીલ્લામાં કોરોના ના 9 કેસ નોંધાયા છે. વાલોડમાં 6 કેસ, વ્યારામાં 2 કેસ અને કુકરમુંડામાં 1મળી કુલ 9 કોરોના સંક્રમિત ના કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વે હાથ ધરાયો છે.

શનિવારે નોંધાયેલા કેસ
40 વર્ષિય પુરુષ, જુના કુંભારવાડ, બુહારી-વાલોડ, 14 વર્ષિય પુરુષ, જુના કુંભારવાડ, બુહારી-વાલોડ, 34 વર્ષિય પુરુષ, પટેલ ફળિયું, ગોડધા-વાલોડ, 25 વર્ષિય મહિલા, પટેલ ફળિયું, ગોડધા-વાલોડ, 52 વર્ષિય પુરુષ, દાદરી ફળિયું, કહેર-વાલોડ, 57 વર્ષિય પુરુષ, ઘનશ્યામ નગર,કમાલછોડ-વાલોડ,54 વર્ષિય મહિલા, લક્ષ્મીપાર્ક સોસાયટી-વ્યારા,58 વર્ષિય પુરુષ, લક્ષ્મીપાર્ક સોસાયટી-વ્યારા, 49 વર્ષિય મહિલા,બજાર ફળિયું-કુકરમુંડા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો