તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડૅટ:તાપી જિલ્લામાં નવાં 71 કેસ સામે 83 રિકવર, 2ના મોત

વ્યારા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક્ટિવ કેસની સંખ્યા 733 પર પહોંચી

તાપી જિલ્લામાં રવિવારે નવા 71 કેસોની સામે 83 વ્યક્તિઓ રિકવર થયા હતા. જિલ્લામાં કોરોનાના કુલ કેસ 2605 પર પહોંચ્યા હતા. તાપી જિલ્લામાં નગર પાલિકાનો એક કર્મચારી મળી વધુ 2ના મોત થયા હતા. છેલ્લા બે દિવસ થી તાપી માં કોરોના કેસો નોંધવા ની સામે રિકવર કેસો પણ વધી રહ્યા છે.રવિવારે તાપી જિલ્લા માં 14 વર્ષીય બાળા વાલોડ સહિત છ તાલુકમાં 71 નવા કેસો નોંધાયા હતા.તાપી જિલ્લા ના વ્યારાના 21 સોનગઢમાં 18, વાલોડમાં 18, નિઝરમાં 5, ડોલવણમાં 8, અને ઉચ્છલમાં 1 કેસ થયા છે.

તાપી જિલ્લા કોરોના ના કુલ કેસો 2605 પર પોહચ્યો હતો.બીજી તરફ આજે 83 દર્દીઓ સાજા થતા કુલ 1748 દર્દીઓ ને રજા અપાઈ હતી.હાલ તાપી જિલ્લા માં કોરોન ના એક્ટિવ કેસો 733 છે.બીજી તરફ વ્યારા નગર પાલિકાનો કર્મચારી (ઉ.વ.50),ડોલવણના કરંજખેડમાં પુરૂષ (ઉ.વ.60) મળી વધુ 2 ના મોત સાથે કુલ કોરોના સાથે અન્ય બીમારી ના કારણે 124 ના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો