તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:વ્યારા પંથકમાં ડ્રિંક કરી ડ્રાઇવ કરતા 3 ઝડપાયા

વ્યારા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વ્યારા પંથકમાં નશો કરી ડ્રાઇવિંગ કરતા 3ને ઝડપી પડાયા હતા.વ્યારા અને કાકરાપાર પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યુ હતું.જેમાં દારૂના નશામાં વાહન ચલાવતા ત્રણ વાહન ચાલકોને પોલીસ કર્મીઓ દ્વારા ઝડપી પાડયા હતા અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી

જેમાં કાકરાપાર પોલીસ સ્ટાફ ના માણસો ઊંચામાળા પાસે વાહન ચેકીંગ માં હતા તે દરમ્યાન તાલુકા ના ઉંચામાળા ગામે રહેતા તુષારભાઈ ચૌધરી પોતાની બાઇક નંબર gj 26e4365 પર વગર પાસ પરમીટે નશો કરી બાઇક ચલાવી લાવતા વિજયભાઈ નગીનભાઈ ની ફરિયાદ ના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વ્યારા નગર માં ત્રણ રસ્તા નજીક મોટરસાયકલ ન gj 05 aq 439 પર દારૂ ના નશા માં વાહન હંકારતા ચાલક નવીનભાઈ ચૌધરી (બેડકુંવદૂર વ્યારા)અને વ્યારા નગર ના જુના બસ સ્ટેન્ડ નજીક મોટરસાયકલ ન gj 26 k 7236 ના ચાલક અમિતભાઇ ચૌધરી (બોરખડી વ્યારા ) ને નશા ની હાલત માં વાહન હંકારતા વ્યારા પોલીસ ના હાથે ઝડપાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો