તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામ મંદિર ખાતમુર્હૂર્ત:વરેલીમાં 151 કિલો લાડુંનો પ્રસાદ વહેંચાયો, સરભોણ ગામમાં પણ ઉત્સવ મનાવાયો

વ્યારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યામાં રામ મંદિરના શીલા ન્યાસની ઉજવણી પ્રસંગે વરેલી વિસ્તારના તાલુકાના પંચાયતના સભ્ય અરુણ દુબે તેમજ અશોક શાસત્વ સહિતના આગેવાનોએ સમગ્ર વરેલી વિસ્તારમાં 151 કિલો લાડુનો પ્રસાદ વ્હેચ્યો હતો.રામમંદિરના નિર્માણ અવસરે સરભોણ ગામમા દરેક ધર્મ સંપ્રદાયના બે બે વ્યક્તિને રામધુન ,જયઘોષ, સ્તુતિ, આરતી સામુહિક રીતે કરી પેંડા પ્રસાદ વહેંચી આનંદ ઉલ્લાષનો માહોલ સર્જાયો હતો.રામ મંદિરનું ખાતમુર્હૂર્ત પ્રસંગે બારડોલી જલારામ મંદિરમાં પણ ખાતમુહુર્ત સમયે પૂજારી જીતુભાઈ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...