તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વ્યારાના છીંડિયા ગામમાંથી 13 હજારનો દારૂ મળી આવ્યો

વ્યારા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વ્યારાના છીંડિયા ગામના નવી કોલોની ખાતે રહેતા વસંતભાઈ સામાભાઈ ગામીતને ત્યાં પોલીસે દરોડા પાડ્યા હતા. દરમિયાન કાચા ઘરની પજારીના ભાગે ખાતરની કોથળીમાં ભારતીય બનાવટનો દારૂના જથ્થા સાથે વસંત ગામીતને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે દેશી દારૂની 176 બોટલો હતી, જેની કિંમત 8800 તથા વ્હિસ્કીની 10 બોટલ હતી, કિંમત 5000 મળી કુલ 13500નો દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો