દુર્ઘટના:મચ્છુન્દ્રી નદીમાં યુવાન તણાયો શોધખોળ કરાઇ

દેલવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેલવાડા ગામે રહેતા જેન્તીભાઇ બાંભણીયાની વાડી અંજાર રોડ પર આવેલ હોય તેવો વાડીએથી પરત દેલવાડા ધરે આવતા હતા. ત્યારે મચ્છુન્દ્રી નદીના બેઠા પુલ પરથી પસાર થતા હતા. એ દરમ્યાન અચાનક પાણીના પ્રવાહમાં પગ લપસી જતાં વહેતા પાણીમાં તણાય ગયા હતા. અને લોકોને જાણ થતા તરવૈયા અને એનડીઆરએફની ટીમ દ્રારા આ યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...