તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઊના પોલીસે દિવથી આવતા 50 થી વધુ લોકોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દીવથી ઊના તરફ નશાની હાલતમાં આવતા વ્યક્તિઓ સામે ઊના પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ઊના દીવ રોડ પર ઊના પોલીસે વોચ ગોઠવી નશાની હાલતમાં વાહનો ચલાવી આવતા વ્યક્તિઓને બ્રેસ એનીલાઇઝર મશીન મોઢા પર રાખી નશાની હાલતમાં હોય તેવા છેલ્લા ત્રણ દિવસમાં 50 થી વધુ નશાખોરોને ઝડપી પાડી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો