તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માંગ:UGC અન્ય પરીક્ષાઓમાં મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવા કરાઇ માંગણી

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊનાના ધારાસભ્યએ સીએમને કરી રજુઆત, ફી પણ માફ કરો

શૈક્ષણિક કામકાજ સાવ ઠપ્પ થઇ જતાં લાખો વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય અંગે શું કરવું તેનો ખ્યાલ નથી જેથી ચિંતિત બન્યા છે. આવા સમયે શૈક્ષણિક કાર્યો અંગે નવો રોડ મેપ અને પ્લાન બનાવી યોગ્ય નિર્ણય લેવો જોઈએ તેવી માંગ સાથે ઊનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશે સીએમ, શિક્ષણમંત્રીને રજુઆત કરી છે. યુજીસી સહીત વિવિધ બોર્ડ અને ઉચ્ચ શિક્ષણ વિભાગો શૈક્ષણિક વર્ષ 2019/20 માટે પરીક્ષા યોજવા આગળ વધી રહ્યુ હોય ત્યારે કોરોનાની મહામારી સમયે હતાશ અને દુઃખી થયેલા વિદ્યાર્થીને માનસીક અને શારીરીક રાહત આપવા ભુતકાળની તેમની લેવાયેલ પરીક્ષાઓ અને આવેલ પરીણામોના આધારે મુલ્યાંકન કરી તેમના ભવિષ્યને ઉજળુ બનાવવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2020માં ધો.10 અને 12 ની પરીક્ષાના પરીણામમાં વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા લેવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. સીબીએસઇ દ્વારા બાકી રહેલ વિષયોની પરીક્ષા રદ કરી તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. આ ઉપરાંત ફી માફીને લઈ પણ રજૂઆત કરી છે. ધારાસભ્ય પુંજાભાઇ વંશએ કરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો