તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:બે ખુનના આરોપીઓને આજીવન કેદની સજા

ઉના8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે ગત તા.21/6/2015 નાં રોજ ગ્રામ પંચાયત ની સરપંચની ચૂંટણીમાં દેવીબેન કરશનભાઇ બાંભણીયા વિજેતા બનેલ તે બાબતનું મન દુ:ખ રાખી સૈયદ રાજપરા ગામના રમેશ રણસીભાઇ રાઠોડ,ભીમા રણસી રાઠોડ અને નાનુ રણસી રાઠોડ સહિત 15 લોકોએ ગેર કાયદેસર મંડળી રચી તલવાર,છરી,પાઇપ તથા લકાડીઓ વડે જીવલેણ હુમલો કરી કીશનભાઇ લાખાભાઇ બાંભણીયા તથા ફરિયાદીના કાકા ગભરૂભાઇ લાખાભાઇ બા઼ભણીયાને ગંભીર ઇજા થતા મોત નીપજયા હતા. જે અંગેનો કેસ ઉનાની એડીશ્નલ સેશન્સ કોર્ટમા ચાલી જતા કોર્ટે બન્ને આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...