તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સનખડા-ગાંગડા બિસ્માર રસ્તાથી લોકો ત્રાહીમામ

ઊનાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માત્ર 4 કી.મી.ના રસ્તા માટે તંત્રના આખ આડા કાન

ઊનાના સનખડા-ગાંગડા ગામ વચ્ચે 2 કિ.મી.નું અંતર આવેલું છે. જ્યારે આ રોડ છેલ્લા ધણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ રોડ પરથી આસપાસના 5 ગામડાઓના લોકો માટે અતિ ઉપયોગી છે. જેના કારણે આ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અને સનખડા ગામે આરોગ્ય કેન્દ્ર, બેંક સહિત સરકારી કચેરીઓ આવેલી છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો અવર-જવર કરતા રહે છે. જો કે તંત્ર દ્વારા માત્ર 2 કિ.મી.ના રસ્તાનું નવિનિકરણ કરે તેવી આ વિસ્તારના ગામ લોકોની ઉગ્ર માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો