હાલાકી / રોડ વચારે ટ્રક બંધ પડતા ટ્રાફિક

Traffic jams on the road
X
Traffic jams on the road

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

ઊના. ઊના શહેરના વેરાવળ રોડ પર આવેલ ગોદરા ચોક પાસે રસ્તા પર ટ્રક બંધ પડી જતાં ટ્રાફિક સર્જાયો હતો. આ ઉપરાંત રસ્તા પર મોટા ખાડા પડી જવાના કારણે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આમ, શહેરમાં બિસ્માર રસ્તા કિંચડ અને ટ્રાફિકના કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનું સામે આવે છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી