તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોડની કામગીરી:ઊના શહેરના રોડ પર થીગડાની સફાઇ કે રોડની કામગીરી?

ઊના4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાંથી પસાર થતો મુખ્ય રોડ ગત ચોમાસાથી બિસ્માર હોય જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે રોડને નવિનીકરણ કરવા માટે તંત્રને આવેદન પત્ર પાઠવી રસ્તાનું નવિનીકરણ કરવામાં નહી આવે તો આંદોલનની ચિમકી આપેલ છે. ત્યારે આજે હાઇવે દ્વારા શહેરના બસ સ્ટેશન પાસે રસ્તા પર સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રસ્તા પર થીગડાની સફાઇ કે પછી રોડના નવિનીકરણની કામગીરી થશે? તેવા સવાલો આમ પ્રજામાં ઉઠવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો