તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ફાટસરમાં બહેન સાથે વાત કરવાની શંકામાં યુવાનને છરીનાં ઘા માર્યા

ઊના2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવતીનાં ભાઇ બે છરીનાં ઘા માર્યા, પોલીસ ફરિયાદ નોંધાઇ

ગીરગઢડા તાલુકાના ફાટસર ગામે રહેતો યુવાન એ જ ગામની યુવતી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા કરી યુવતીના ભાઇએ યુવાને છરીનાં બે ઘા માર્યા હતાં. ફાટસર ગામે રહેતો રાકેશ રવજી કોરડીયાની બહેન સાથે ધનશ્યામભાઇ રામજીભાઇ સાંખટ ફોનમાં વાત કરતો હોય તેવી શંકા જતાં જેનું મનદુ:ખ રાખી ધનશ્યાન ઊના તરફ આવતો હતો, ત્યારે ફાટસર ગામની સ્કુલ પાછળના ભાગે બાઇક રોકાવી તું મારી બહેન સાથે ફોનમાં કેમ વાત કરે છે ? તેવી શંકા કરી રાકેશે તેની પાસે રહેલી છરી ધનશ્યામના શરીરના પડખાના ભાગે તેમજ વાસાના ભાગે એક-એક ઘા મારી દીધા હતાં. અને જાનથી મારી નાખવાની કોષિશ કરી હતી, અને નાશી છુટ્યો હતો.

ઇજાગ્રસ્ત યુવાનને ઇમરજન્સી 108 મારફતે ઊના ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અા અંગે ઇજાગ્રસ્તના ભાઇ ભુપતભાઇ રામજીભાઇ સાંખટે ગીરગઢડા પોલીસમાં હત્યાની કોષિશ અંગે ની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો