તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:માથા પરથી છત તો ગઇ, આશરો ફક્ત 4 દિવાલનો

ઊના10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊના પંથકમાં તાઉ તે વાવાઝોડાએ જે ખાનાખરાબી સર્જી તેની એક તસ્વીર આ પણ છે. દરિયાકાંઠાના સૈયદ રાજપરામાં જાણે કાચા મકાનો તો ધરાશાયીજ થયા. જે બચ્યા એની ફક્ત 4 દિવાલો છે. માથેથી છાપરાં-નળિયાની છત પવને ક્યાંય ઉડાડી દીધી.

કેટલાક લોકોએ કામચલાઉ 4 દિવાલો પર તાલપત્રી બાંધી છે. પણ ચોમાસું આવી પહોંચ્યું છે ત્યારે એ કેટલી કારગર નિવડશે એ તો સમયજ બતાવશે. સરકાર તરફથી સહાય ક્યારે મળશે ? એની રાહ જોવી મુશ્કેલ બની છે.

અન્ય સમાચારો પણ છે...